પોસ્ટ્સ

ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબને વાર્ષિક નિર્વાણ દિવસે નમન...

છબી
ઈતિહાસ મા આજનો દિવસ.. નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ આંબેડકરવાદી અણનમ યોધ્ધા, કર્મશીલ આગેવાન અને લેખક એટલે ડૉ. રમેશચંદ્ર શીવરામભાઈ પરમાર સાહેબ.  એમનો જન્મ તા. ૨૧/૧૧/૧૯૩૫ ના રોજ ગામ-વેડા તા. કલોલ જી. ગાંધીનગર મા થયો હતો.. એમનુ મૂળ વતન ગામ - વસાઈ (ડાભલા) તા. વિજાપુર, જી. મહેસાણા.. પિતાશ્રી. શીવરામભાઈ મોતીભાઈ પરમાર અમદાવાદ ની લાલ મિલ/વિવેકાનંદ મિલ મા હેડજોબર હતા. માતૃ શ્રી.જીવીબેન શીવરામભાઈ પરમાર માસ્ડન મિલ રખિયાલ, ગુજરાત હોઝીયરી મિલમાં 55 વર્ષ નોકરી કરી.. બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની વિચારધારા ઘેર ઘેર પહોંચાડવાની તમન્ના સાથે નિકળેલ મરજીવા એટલે ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ . ભૌતિક જીવન ની વાસ્તવિક આવશ્યકતા ના અભાવોની પરવા કર્યા વિના સતત એસ.સી /એસ.ટી ના અધિકારો અને માનવ ગરિમા માટે સંઘર્ષ કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગરીબ અને ઉત્પીડીત સમાજના ઉત્થાન અને અધિકારો માટે ખર્ચી નાંખ્યા.. કેટલાય પુસ્તકો 📚 ✍️ લખ્યા. કેટલાક પુરસ્કારથી સંન્માનીત થયા. એટલે સ્વાભાવિક રીતે એસ.સી/એસ.ટી સમાજના એમને સમર્પિત વ્યક્તિ તરીકે નવાજે અને સન્માન કરે છે.. તા. ૧૫/૦૯/૨૦૧૬ ના રોજ ડૉ. રમેશ ચંદ્ર પરમાર સ...

રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાલની નિર્મમ હત્યાના વિરોધમાં ભારતીય દલિત પેંથર ગુજરાત મેદાનમાં.

છબી
રાજસ્થાન ના જાલોર જિલ્લાના  સુરાણા ગામની સરસ્વતી વિદ્યાલય માં ધોરણ 3 માં ભણતા ઇન્દ્ર મેઘવાલ ને સ્કૂલ ના સ્કૂલ ના શિક્ષકે  માટલા માંથી પાણી પીવાની બાબત માં 20/7/2022 ના રોજ ઢોર માર મારતા તેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઈલાજ માટે લાવવામાં આવ્યો હતો ગઈકાલે દીકરા ઇન્દ્ર મેઘવાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મૃત્યુ થયું હતું તેના અનુસંધાને તારીખ 17/8/2022 ના દિવસે સવારે 10.45 થી 12 વાગ્યા સુધી વાગે સુભાસબ્રિજ સર્કલ પર રાજસ્થાન સરકાર સામે વિરોધ પ્રદર્શન ભારતીય દલિત પેંથર દ્વારા રાખવામાં આવ્યું છે 12 વાગે અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપીસુ  બધાએ 10.45 એ બાબાસાહેબ ના વારસદારો સમય સર  સુભાસબ્રિજ સર્કલે  17/08/2022 એ સમયસર પહોંચે બનાવ રાજસ્થાનો છે દેશ ના દલિત સમાજ ને એમ ના લાગવું જોઈએ કે ગુજરાત ના દલિત સમાજ નું લોહી ઠંડુ પડી ગયું છે આપણી લડાઈ છે આપણે સાથે મળીને લડીસુ  જય ભીમ જય ભારત નિવેદક ભારતીય દલિત પેંથર ગુજરાત મારી કવિતા ગમે તે લાઈક શેર કરજો મિત્રો @ તે દિવસે અમે આઝાદ @ અમારા ઘરનો પાણીનો ગ્લાસ તમે મોઢે માંડશો,  તે...

પાટણમાં દલિત દીકરી પર થયેલ હુમલા બાબતે દલિત પેંથરના પ્રતિનિધિ મંડળ એ પરિવારની મુલાકાત લીધી.

છબી
પાટણમાં દલિત દીકરી પર થયેલ હુમલા બાબતે  દલિત પેંથરના પ્રતિનિધિ મંડળ એ પરિવારની મુલાકાત લીધી.  22/07/2022 ના રોજ પાટણના વહાણા ગામમાં સવારે 10:30 કલાકે 15 વર્ષની નાબકીલ દલિત સમાજ ની દીકરી  શાળાએ જતી હતી ત્યારે ગામના દબંગ ઠાકોર સમાજના વ્યક્તિએ બહેન ને જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કર્યા હતા ત્યારબાદ બહેન બે પોતાની તરફ ખેંચીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો જયારે મામલો બહેનની ઈજ્જતનો આવ્યો ત્યારે બહેને બૂમો પાડવાનું શરૂ કર્યું,પછી ઠાકોર સમાજના વ્યક્તિએ તેની પીઠ પાછળ તિક્ષ્ણ છરી વડે ઘા ઝીંક્યા અને બહેનના પેટમાં જોર જોર થી લાતો  મારીને ભાગી ગયો. જો ગામના લોકો ઘટના સ્થળે ના પહોંચ્યા હોત તો ગુજરાતે ફરી બીજી દીકરી ગુમાવી બેઠું  હોત. એફ.આઈ.આર.ની કોપી ગઈ કાલે રાત્રે મારી પાસે આવી હતી જે આઈ.પી.સી કલમ એફ.આઈ.આર.માં ઉમેરવી જોઈએ તે પોલીસ અધિકારીઓએ ઉમેરી નથી,જાણવા મળ્યું છે કે રાજકીય  દબાણને કારણે આઈ.પી.સી.ની જે કલમો મુકવી જોઈએ તે કલમ મુકવામાં આવી નથી.  ભલે 27 વર્ષથી ગુજરાત માં ભાજપની સરકાર નું શાસન હોય પરંતુ આ જે ઘટન બની છે તે કોંગ્રેસના વિધાનસભા વિસ્તા...

गुजरात के पाटण में दलित बच्ची पर हुए हमले पर भारतीय दलित पैंथर गुजरात के प्रदेश प्रमुख राहुल परमार जी का आक्रोश।

છબી
               देश मे गुजरात मोडल की बाते करनेवाले प्रधानमंत्री  नरेन्द्रमोदीके गांव  से 75 किलोमीटर दूर पाटणके वाहणा गांव में कल 15 साल की नाबालीक बच्ची तेजलबहन जब स्कूल जा रही थी तब गांव के दबंग ठाकोर समाज के  लडके ने जातिगत शब्द का उच्चारण करके अपमानीत किया और तेजलबहन के साथ जबरजस्ती करनेकी की  कोसिस बहन को जोर से अपनी ओर खीचा जब बात अपनी इज्जत पर आई तो बहन ने चिलाना सुरु कर  दिया तब ठाकोर समाज के लडकेने पीठ के पीछे नोदिकर चाकूसे वार किया ओर पेट मे जोर जोर से अपने पेरोसे लाते लगाकर वहासे भाग गया अगर लोग नही पहोचते तो गुजरात  और एक अपनी बेटी खो देता  |  दलित समाज की बहन बेटियो पर सरेआम अत्याचार हो रहे  हे कहा है प्रधानमंत्री  नरेंद्रमोदी का गुजरात मोडल कहा है  गुजरातकी संवेदनशील सरकार के संवेदनशील मुख्यमंत्री  भूपेंद्रभाई पटेलकहा है गृहमंत्री हर्ष संघवी क्या हर्ष संघवीजी कुछ महीने पहले बहन ग्रीष्मा जो सुरतसेथी उनकी सरेआम बेरहमी से परिवार के सामने गला काटकर हत्या करदी गई थी वैसे ही दलित ...

ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે?

છબી
"ઇતિહાસ જાણવો કેમ જરૂરી છે." ઇતિહાસ કેમ જાણવો જોઈએ તે પહેલાં એ જાણવું જોઈએ કે ઇતિહાસ એટલે શું? 1. ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ. 2.આપણા સમય પૂર્વેનું જે કાંઈ બન્યું હોય તેની તારીખ વાર, ભૂતકાળનો વૃત્તાંત. બીજા અનેક અલગ અલગ પ્રકારના લોકો દ્વારા  ઇતિહાસની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે. * હવે મુખ્ય સવાલ પર પાછા આવીએ કે ઇતિહાસ કેમ જરૂરી છે. અને ઇતિહાસ નો અભ્યાસ કેમ જરૂરી છે.   1.સૌથી પહેલા આ સવાલ નો જવાબ આપવામાં માટે મહામાનવ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું એક વાક્ય લખી ને  કહીશ કે.   *" जो कोम अपना इतिहास नही जानती वो अपना इतिहास नही बना सकती।"* જો આપણા પૂર્વજો  અને મહાપુરુષ ના કરેલા કર્યો ની આપણને માહિતીના હોય તો આગળ આપડે શુ કર્યો કરવાનાં અને આગળ કઈ કઈ રીતે ભવિષ્યમાં આવનારી મુશ્કિલોનો સામનો કરવો તેનો પણ તાડ મેળવી શકાય છે. 2.આપણે બધા વર્તમાનમાં જીવીએ છીએ અને આપણે ભવિષ્યની યોજના બનાવીએ છીએ - પણ આપણે ક્યાં જઈશું અને કઈ પ્રગતિ દેખાય છે તે કેવી રીતે સમજાય? તમે ક્યાં જઇ રહ્યા છો તે...

ઇતિહાસ ભાગ -2 "જાવું કયે મલક?" ભાગ -1

છબી
ઇતિહાસ ભાગ -2  *જાવું કયે મલક?* ભાગ -1 1984 માં  ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તકની ટૂંકમાં માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું. ભારતીય દલિત પેંથર પ્રકાશન અંતર્ગત અને ભોજપરા હિજરત બાબતે લખાયેલ પુસ્તક ને નામ આપવામાં આવ્યું *જાવું કયે મલક?*  આ પુસ્તક માં ડો. રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા લખવામાં આવ્યું છે. પરંતુ તેમાં ડો. સાહેબ દ્વારા લેખક લખવાની જગ્યા એ આલેખન લખવામાં આવ્યું તેનો મતલબ એમ થાય છે કે આ પુસ્તકમાં કોઈના વિચારો નહીં તે સમય ની ઘટનાનું આબેહૂબ આલેખન કરવામાં આવ્યું છે.   આ પુસ્તકના પ્રકાશકમાં ભારતીય દલિત પેંથર પ્રકાશન છે. પ્રકાશકીય લેખમાં જે લખવામાં આવ્યું છે એ હું અહી સંક્ષિપ્તમાં લખું છું પૂરો લેખ લખવામાં આપડો આ લેખ મોટો થઈ જશે. ભોજપરાના દલિતોએ અનેક યાતનાઓ વેઠી ને આખરે હિજરત કરીને ગુદાણાની ભાગોળમાં આસરો લીધો. એ ટાંકણે જ પેંથરની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ડો. માઇસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા અને સુરેન્દ્રનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની જાહેર રજા રાખવાની છેલ્લા દસેક વર્ષથી સરકાર સમક્ષ પડેલી માગણીને વાચા આપવા માટે, સુરેન્દ્રનગરના દલિત બૌદ્ધિકોએ ય...

"રાજુભાઇ ના જુઠ્ઠાણા"

છબી
"રાજુભાઇ ના જુઠ્ઠાણા" હા સૌથી પહેલાતો હું એટલું કહેવા માંગીશ કે રાજુભાઇ કે રાજુભાઇ ના ચેલાઓ સાથે મારે કોઈ મન ભેદ નથી હા પરંતુ તેમની સાથે મતભેદ જરૂર છે. રાજુભાઇ સોલંકી જયારે તે ઇતિહાસ લખે છે તે ત્યારે તે  જાણી જોઈને ખોટો ઇતિહાસ રજૂ કરે છે અથવા ઇતિહાસ સાથે છેડછાડ કરે છે. હંમેશા થી તેમનું વલણ સ્પષ્ટપણે એક તરફ નમેલું રહે છે.     આમ તેમણે હમણાં 15 મેં 2020 ના રોજ  સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા વિશે લેખ લખ્યો એમા તેમણે લખ્યું કે દલિત પેંથર ગુજરાત દ્વારા આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે આંદોલન ચલાવ્યું તેના કારણે શહેરની મધ્યમાં બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમાના ઇતિહાસમાં તેમને લખ્યું કે વિવાદના કારણે 6 મહિના સુધી આ પ્રતિમા ઘરમાં પડી રહી. અને આખા લેખમાં ડો.રમેશચંદ્ર પરમાર સાહેબનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. . બાદમાં લોકો દ્વારા સવાલ કરાતા પાછળ થી તેમની પોસ્ટમાં સુધારા કર્યા હતા. આ પ્રતિમાના અનાવરણની તારીખ નોંધવા જેવી છે આગળ લેખમાં ઉપયોગ આવશે. તે તારીખ છે. 14 એપ્રિલ 1978. બીજો મુદ્દો વિધાનસભામાં પત્રિકા નાખવાનો છ...