રાજસ્થાનના ઇન્દ્ર મેઘવાલની નિર્મમ હત્યાના વિરોધમાં ભારતીય દલિત પેંથર ગુજરાત મેદાનમાં.
રાજસ્થાન ના જાલોર જિલ્લાના સુરાણા ગામની સરસ્વતી વિદ્યાલય માં ધોરણ 3 માં ભણતા ઇન્દ્ર મેઘવાલ ને સ્કૂલ ના સ્કૂલ ના શિક્ષકે માટલા માંથી પાણી પીવાની બાબત માં 20/7/2022 ના રોજ ઢોર માર મારતા તેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઈલાજ માટે લાવવામાં આવ્યો હતો ગઈકાલે દીકરા ઇન્દ્ર મેઘવાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મૃત્યુ થયું હતું તેના અનુસંધાને તારીખ 17/8/2022 ના દિવસે સવારે 10.45 થી 12 વાગ્યા સુધી વાગે સુભાસબ્રિજ સર્કલ પર રાજસ્થાન સરકાર સામે વિરોધ પ્રદર્શન ભારતીય દલિત પેંથર દ્વારા રાખવામાં આવ્યું છે 12 વાગે અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપીસુ બધાએ 10.45 એ બાબાસાહેબ ના વારસદારો સમય સર સુભાસબ્રિજ સર્કલે 17/08/2022 એ સમયસર પહોંચે બનાવ રાજસ્થાનો છે દેશ ના દલિત સમાજ ને એમ ના લાગવું જોઈએ કે ગુજરાત ના દલિત સમાજ નું લોહી ઠંડુ પડી ગયું છે આપણી લડાઈ છે આપણે સાથે મળીને લડીસુ જય ભીમ જય ભારત નિવેદક ભારતીય દલિત પેંથર ગુજરાત મારી કવિતા ગમે તે લાઈક શેર કરજો મિત્રો @ તે દિવસે અમે આઝાદ @ અમારા ઘરનો પાણીનો ગ્લાસ તમે મોઢે માંડશો, તે...