ભારતીય દલિત પેંથર ના મહામંત્રી રાહુલ પરમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પર કરેલા સવાલો.
પોલીસ ભરતી બોર્ડ ની જાહેરાત 2021 નો 18 પાનનો પરિપત્ર સોસીયલ મીડિયા ના માધ્યમ ધી આપડાજ એક પોલીસ અધિકારી ભાઈ એ મને મોકલી આપ્યો પરિપત્ર વાંચ્યા પછી જોયું તો બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર ની પુરૂષ ની (1 ) મહિલા (0) જગ્યા હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરૂષ (2)માહિલા (0), ઇટલીજન્સ ઓફિસર પુરૂષ (0) મહિલા (0), બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર પુરૂષ (46) અને મહિલા (22) જગ્યાઓ આપી છે ટોટલ (1382) જગ્યા ઓમાં અનુસૂચિત જાતિ ની 7% અનામત પ્રમાણે જો જગ્યા ગણવા જઈએ તો (96.74)જગ્યાઓ ભરવાની રહે છે તો તેની જગ્યાએ પુરુષ અને મહિલા ની (71) જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે એમાં પણ જોવા જઈએ તો લગભગ 25 લોકો ની ભરતી ઓછી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે મારા મત મુજબ સરકાર ને 100 એ 7% જગ્યા ભરતી SC ની કરવી પડે દરેક સરકારી જગ્યાઓ માટે પણ એ થતી નથી જયારે ભરતી પડે ત્યારે આપડી 7% જગ્યા માં જેટલા ઉમેદવાર હોય તેટલા લઇ લેય સરકાર અને પછી જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં પાસ થયા હોય એની ભરતી ત્યારેજ કરી નાખે ઓપન કેટેગરી માં પછી જયારે નવી ભરતી આવે ત્યારે જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં...