પોસ્ટ્સ

બંધારણ 19&20 { આર્ટિકલ 19&20 }

છબી
.          બંધારણ-19 .          અનુચ્છેદ-19 અનુચ્છેદ 19/2 ● ઉપર મળેલ સ્વતંત્રતાઓ ઉપર રાજ્ય વ્યાજબી નિયંત્રણ લાદી શકશે. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી (યુદ્ધ કે બાહ્ય આક્રમણ ના કારણોસર) અનુચ્છેદ 19ની સ્વતંત્રતાઓ સ્થગિત થાય છે. સરકારી કાર્યવાહી વિશે જાણવાના માહિતીના અધિકારને સર્વોચ્ચ અદાલતે 19(1)(A) સ્વતંત્રતાના અર્થમાં સ્વીકાર્યો છે. અનુચ્છેદ 19(1)(A) માના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માં મૌન રહેવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. .             બંધારણ - 20 .             અનુચ્છેદ - 20  અપરાધ ના સંદર્ભમાં દોષસિદ્ધિ સામે રક્ષણ (1) કોઈ આરોપી ને ત્યાં સુધી ગુનેગાર સાબિત કરીને સજા ન આપી શકાય જ્યાં સુધી એ આરોપી દ્વારા જે ગુનો કરવામાં આવ્યો છે તે ગુનો કરતી વખતે જે કાયદાઓ અમલમાં હતા તેના મુજબ તે વ્યક્તિ ગુનેગાર ન હોય. (2) એક ગુના માટે એક જ વાર સજા કરી શકાય પરંતુ જો તે સરકારી કર્મચારી હોય તો તેને ન્યાયિક અને ખાતાકીય એમ બે સજ...

બંધારણ 17&18 (ખિતબો ની નાબુદી અને સ્વતંત્રતાઓ) આર્ટિકલ 18&19

છબી
બંધારણ-17      *અનુચ્છેદ 18* *ખિતાબો,પદવીઓ અને બિરુદની નાબુદી* ★ આ અધિકારની ભલામણ પ્રો.કે.ટી શાહ દ્વારા કરવામાં આવી  હતી. ★ તે રાજ્યના નાગરિક કે વિદેશી નાગરિકને કોઈ પદવી સ્વીકારતા અટકાવે છે. ★રાજ્ય નાગરિક કે વિદેશી નાગરિક ને કોઈ પદવી આપતા નથી. ● *બાલાજી રાઘવન/ એસ.પી આનંદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા -1992* ★ આ કેસના ચુકાદા મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ભારત રત્ન અને પદ્મ એવોર્ડ અનુ.18 ની વ્યાખ્યામાં આવતા નથી. પરંતુ એવોર્ડ લેનાર વ્યકતિ નામની આગળ કે પાછળ પ્રત્ય કે ઉપસર્ગ તરીકે ઉપયોગ કરી શકતો નથી. .                        બંધારણ -18 .                        અનુચ્છેદ-19    નાગરિકોને મળતી 6 પ્રકારની સ્વતંત્રતા  અનુચ્છેદ 19/1/a -  વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. અનુચ્છેદ 19/1/b - શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 19/1/c - સંગઠનો / સહકારી મંડળીઓ / સંઘો રચવાની સ્વતંત્રત...

किसान परेड में दंगे किसने भड़काए ?

છબી
लगभग दो महीनों से लगातार कृषि कानूनों के विरोध में आंदोलन कर रहे किसान जो अपना विरोध एकदम शांतिमय ओर पूरी एतिहाद के साथ कर रहे थे।  फिर 26 जनवरी को किसान यूनियन के द्वारा बोला गया के किसान आन्दोल के सभी किसान 26 जनवरी को किसान परेड का आयोजन करेंगे और दिल्ही में प्रवेश करके परेड करके शांतिमय तरीके से वापस दिल्ही बोडर पर आकर आंदोलन जारी रखेंगे।  इस विषय पर दिल्ही पुलिस और किसान नेताओ के बीच मे 6 दौर बातचीत चली और दोनो के बीच सहमति बनी जिन मुद्दों पर सहमति बनी वो नीचे अनुसार है। 1. गणतंत्र दिन की परेड खत्म हो जाने के बाद ही किसान परेड की इजाजत दी गयी  2.पुलिस आगे होकर पूरा रूट फिक्स रखेगी 3. कोई ट्रेक्टर नियत रास्ते से अलग नही जाएगा। 4 . एक ट्रेक्टर पर पांच से ज्यादा लोग सवार नही होंगे। 5.सोसिअल डिस्टेंस का पालन किया जाएगा। 6. गणतंत्र दिवस की परेड के ओर कोई मार्च नही होगी। जब परेड सुरु हुई तो दिप सिंधु नाम के एक नेता के भड़काऊ भाषण की वजह से लोगो मे गुस्सा भभक उठा और लोगो ने उत्पात मचाया। खुद किसान यूनियन के नेता योगेंद्र यादव ने भी दि...

26 જાન્યુઆરી નો પોગ્રામ સાવિત્રીબાઈ ફૂલે શાળા ખાતે ભારતીય દલિત પેંથર

છબી
ભારતીય દલિત પેંથર દ્વારા 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક  દિવસ ની ઉજવણી અમદાવાદ ના સરસપુર વિસ્તારમાં  સાવિત્રીભાઈ ફૂલે શાળામાં એ કારવમામ આવી ત્યાં  શાળા ના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, શૈલેષ મોર્ય દ્વારા ભીમ સંઘર્ષ ગાથા દ્વારા બાબાસાહેબ નો ઇતિહાસ જણાવવામાં આવ્યો ભારતીય દલિત પેંથર ના યુવા નેતા રાહુલભાઈ પરમાર દ્વારા ગોલાણા હત્યાકાંડ  25/1/1986 નો ઇતિહાસ જણાવવામાં આવ્યો અને  શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ ક્રાર્યક્રમ નું સંચાલન ગુજરાત ના સંગઠક ચિરાગ મહેરિયા દ્વારા કરવામાં આવ્યું IT સેલ ના ગુજરાત ના પ્રમુખ કૃણાલ સોલંકી ની વિસેસ ઉપસ્થિતિ માં નવા કાર્યકરો ને નિમણૂક પત્ર આપવામાં આવ્યું અને સર્વે પેંથર ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહયા  નિમણુંક કરેલ હોદ્દેદારો નીચે મુજબ છે.

બંધારણ 15 &16 ( જાહેર નોકરીની તકમાં સમાનતા અને અસ્પૃશ્યતા નાબુદી) આર્ટિકલ 16 &17

છબી
.           બંધારણ-15 .           અનુચ્છેદ-16 સરકારી કે જાહેર નોકરીમાં તક અને અવસરની સમાનતા. ●16/1 -- રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણુંક અંગેની તમામ બાબતોમાં દરેક નાગરિકને તકની સમાનતા રહશે. ●16/2 -- કોઈ નાગરિક ફક્ત ધર્મ,જાતિ, જ્ઞાતિ,લિંગ,વંશ,જન્મસ્થાન નિવાસ અથવા  એમના કોઈ કારણે રાજ્ય હેઠળની નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણી શકાશે નહીં. ●16/3 -- કોઈ નોકરી માં સંસદ ડોમેસાઈલ ને આધારે કોઈ જગ્યાની આવશ્યકતા મૂકી શકે છે. ●16/4 -- રાજ્ય એસ.સી એસ.ટી માટે રાજ્ય હેઠળ ની સેવામાં અનામત રાખી શકશે. ●16/5 -- અમુક ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંસ્થાના કામકાજ માટે કોઇ નક્કી ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિની હોય એવી જોગવાઈ કરી શકે છે. અને 77મો બંધારણીય સુધારો 1995 ના અનુસાર 16/6 ઉમેરવામાં આવ્યો જેના મુજબ એસ.સી અને એસ.ટી ના લોકો ને નોકરી માં બઢતીમાં પણ અનામત રાખી શકશે. બંધારણ-16 અનુચ્છેદ-17      *અસ્પૃશ્યતાની નાબુદી* ● કોઈ પણ વ્યક્તિની સાથે અસ્પૃશ્યતાનું આચરણ સજાને પાત્ર ગુનો છે. ● હા પરંતુ...

બંધારણ 13&14 (અનુછેદ 14 અને 15)

છબી
.              બંધારણ-13   .        અનુચ્છેદ~14 * કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ * ● રાજ્ય ભારતના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાન ગણશે અને કાયદાનું સમાન રક્ષણ કરશે. ●આ અધિકાર માત્ર ભારતીય નાગરિકને જ નહીં પરંતુ વિદેશી નાગરિકને પણ મળશે. ● અહીં કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતના મૂડ અમેરિકામાં છે. ●કાયદા સમક્ષ સમાનતા નો સિદ્ધાંત વ્યકતીની પરિસ્થિતિને ધ્યાનમાં ન લેતો હોવાથી નકરાત્મક વલણ ધરાવે છે. ●કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત સમાન પરિસ્થિતિમાં મુકાયેલ વ્યકતીઓ પર સમાન કાયદાઓ લાગુ કરવાની તરફેણ કરે છે.તેથી તે હકારાત્મક સંકલ્પના ધરાવે છે. નોંધ અથવા અપવાદ. ■રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેમના ફરજોના પાલન ના સમયે અદાલતને જવાબદાર નથી હોતા માટે આ સમયે તેમના પર ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. તેમજ અટક્યાત કે ધરપકડ કરી શકાતી નથી. ■વ્યક્તિગત કાર્યોમાં બે મહિનાની સૂચના બાદ જ દીવાની કાર્યવાહી કરી શકાશે. ■ઉપરાંત  સંસદ અને વિધાનમંડળના સભ્યો અને વિદેશી રાજદૂત ને અપવાદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ■ સુપ્રીમ કોર્ટ ...

ભારતીય બંધારણ 11&12 (મૂળભૂત અધિકારો અને રાજ્યની વ્યાખ્યા બંધારણમાં)

છબી
.                બંધારણ-11 .                  ભાગ-3 .             "મુળભૂત અધિકારો" ◆ ભાગ 3 ને ભારતીય બંધારણનો મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે. ◆ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણ થી પ્રભાવિત છે. ◆સૌપ્રથમ અધિકારોની માંગ બલગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. ◆ત્યારબાદ 1928મા મોતીલાલ નેહરુના નહેરુ રિપોર્ટમાં  અને 1931ના કરાંચી અધિવેશનમાં (કોંગ્રેસ) મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી. ◆બંધારણમાં મૂળભૂત અધિકારોને  સ્થાન આપવા સરદાર પટેલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. ◆આ મૂળભૂત અધિકારો રાજયમાટે નકારાત્મક છે.કેમકે તે રાજ્યોની વિરુદ્ધ આપવામાં આવ્યા છે.( અનુચ્છેદ 12 મુજબ ની રાજયની વ્યાખ્યા.) ◆ મૂળભૂત અધિકારો દાવાપત્ર અને ન્યાયસંગત છે.તેને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નું સંરક્ષણ પ્રાપ્ત છે. ◆આ અધિકારો રાજ્ય અને વ્યકતિ બંનેની વિરુદ્ધમાં રક્ષણ આપે છે. ◆મૂળભૂત અધિકારો પહેલા 7 હતા પરંતુ મિલકતના અધીકાર ને અનુચ્છેદ 31માંથી રદ કરી અનુચ્છેદ 300A માં ...