કેમ પંજાબના અને હરિયાણા ના ખેડૂતો જ વિરોધ કરે છે.
પંજાબ અને હરિયાણા ના ખેડૂતો જ વિરોધ કરે છે અને ગુજરાત મહારાષ્ટ્રના ખેડૂતો અથવા કહેવામાં આવે તો બીજા ખેડૂતો વિરોધ નથી કરતા. તેના કારણો નીચે મુજબ છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો ને msp એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ આપવામાં આવતી હતી બાકી ના કોઈ ખેડૂતો ને પોતાની ઉપજ માટે કદી પણ msp મળી નથી. પંજાબ અને હરિયાણા ના ખેડૂતો ને ભય છે કે આ કાયદા મુજબ તેમની મંડી પતી જશે અને કોર્પોરેટ ઓછી કિંમતે ઉપજની ખરીદી કરશે અને ખેડૂતોના દેવામાં વધારો જ થશે. ભારતના બાકીના પ્રદેશો ના ખેડૂતોને msp નું મહત્વ નથી સમજાતું નથી માટે વિરોધમાં સામેલ નથી. જો આ બ્લોગ ગમે તો લાઈક અને આગળ વધુ લોકો ને મોકલો કૌશલ આસોડિયા 7567274964