પોસ્ટ્સ

facts on Constitution લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતનું બંધારણ 1&2 (indian constitution 1&2) (ગુજરાતી) (બંધારણ એટલે શું. અને બંધારણ પર તથ્યો)

છબી
બંધારણ-1 બંધારણ એટલે શું? દેશ નું શાસન અને પ્રશાસન જે નિયમો અને સિદ્ધાંતોને અનુસાર ચાલે છે. તે નિયમો અને સિદ્ધાંતોના સમૂહને બંધારણ કહે છે. બંધારણ પર કેટલાક ફેક્ટસ. 1.ભારત નું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. 2.સૌથી પ્રાચીન બંધારણ એથેન્સ નું છે. 3.આધુનિક વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ 1787 માં બનાવ્યું હતું. 4.અમેરિકા પ્રમુખશાહી ની જનની છે. 5.સ્વિટ્ઝર્લેન્ડ પ્રજાસત્તાક લોકશાહી ની જનની છે. 6.ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું બંધારણ અલેખિત છે. બંધારણ-2 "ભારતીય બંધારણ ની વિશેષતાઓ" 1.લેખિત તેમજ વિશાળ 2.સંસદીય શાસન પ્રણાલી 3.સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચતા નું સમન્વય 4.વિશ્વના પ્રમુખ બંધારણની અસર 5.જનતાની સંપ્રભુતા 6.ગણરાજ્ય/ગણતંત્ર 7સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા 8.પંથનીરપેક્ષ/બિનસાંપ્રદાયિક 9.નાગરિકો ને મળેલ મૂળભૂત અધિકારો. 10.રાજ્ય નીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો 11.સાર્વભૌમ 12.વયસ્ક માતધિકાર 13.સ્વતંત્ર ન્યાયપાલિકા 14. એકલ નાગરિકતા 15.કટોકટી ની જોગવાઈઓ ભારતનું બંધારણ લાબું હોવા ના કારણો. 1.વિશ્વના પ્રમુખ બંધારણ ના અનુભવોનો સમાવેશ ...