પોસ્ટ્સ

Constitution assembly લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતનું બંધારણ 3&4 (indian Constitution 5&6) (ગુજરાતી)(બંધારણ સભા અને આમુખ)

છબી
                બંધારણ-3        બંધારણ સભાની કાર્યવાહી *9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભા ની પ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં મળી. *સચિદાનંદ સિન્હા બંધારણ સભા ના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ બન્યા. * 12 ડિસેમ્બર 1946 એ ડો. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા. *13મી એ જવાહરલાલ નહેરુ દ્વારા ઐતિહાસિક "ઉદ્દેશય પ્રસ્તાવ" રજૂ કર્યો. *ઉદ્દેશય પ્રસ્તાવ બનાવનાર સર.બી.એન.રાવ હતા. બંધારણ સભા દ્વારા પ્રસ્તાવ નો સ્વીકાર 22 જાન્યુઆરી 1947 ના દિવસે કર્યો. ****** પ્રારૂપ-ખરડા-મુસદ્દા  સમિતિ******* 29 ઑગસ્ટ 1947 ના રોજ "ડોક્ટર ભીમરાવ આંબેડકર"  ની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી. બંધારણના પ્રારૂપને ફેબ્રુઆરી 1948 ના રોજ બંધારણ સભા આગળ રજૂ કરવામાં આવ્યું. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ઉપરાંત કૂલ 284 લોકો એ હસ્તાક્ષર કર્યા. ભારતનું બંધારણ બનાવતા 2વર્ષ,11મહિના,18દિવસ લાગ્યા. અને આશરે 64 લાખ રૂપિયા નો ખર્ચ થયો. ખરડા સમિતિ ના સભ્યો અધ્યક્ષ - બાબા સાહેબ આંબેડકર 1.એન ...