પોસ્ટ્સ

Constitution લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

બંધારણ 19&20 { આર્ટિકલ 19&20 }

છબી
.          બંધારણ-19 .          અનુચ્છેદ-19 અનુચ્છેદ 19/2 ● ઉપર મળેલ સ્વતંત્રતાઓ ઉપર રાજ્ય વ્યાજબી નિયંત્રણ લાદી શકશે. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી (યુદ્ધ કે બાહ્ય આક્રમણ ના કારણોસર) અનુચ્છેદ 19ની સ્વતંત્રતાઓ સ્થગિત થાય છે. સરકારી કાર્યવાહી વિશે જાણવાના માહિતીના અધિકારને સર્વોચ્ચ અદાલતે 19(1)(A) સ્વતંત્રતાના અર્થમાં સ્વીકાર્યો છે. અનુચ્છેદ 19(1)(A) માના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માં મૌન રહેવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. .             બંધારણ - 20 .             અનુચ્છેદ - 20  અપરાધ ના સંદર્ભમાં દોષસિદ્ધિ સામે રક્ષણ (1) કોઈ આરોપી ને ત્યાં સુધી ગુનેગાર સાબિત કરીને સજા ન આપી શકાય જ્યાં સુધી એ આરોપી દ્વારા જે ગુનો કરવામાં આવ્યો છે તે ગુનો કરતી વખતે જે કાયદાઓ અમલમાં હતા તેના મુજબ તે વ્યક્તિ ગુનેગાર ન હોય. (2) એક ગુના માટે એક જ વાર સજા કરી શકાય પરંતુ જો તે સરકારી કર્મચારી હોય તો તેને ન્યાયિક અને ખાતાકીય એમ બે સજ...

ભારતીય બંધારણ 11&12 (મૂળભૂત અધિકારો અને રાજ્યની વ્યાખ્યા બંધારણમાં)

છબી
.                બંધારણ-11 .                  ભાગ-3 .             "મુળભૂત અધિકારો" ◆ ભાગ 3 ને ભારતીય બંધારણનો મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે. ◆ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણ થી પ્રભાવિત છે. ◆સૌપ્રથમ અધિકારોની માંગ બલગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. ◆ત્યારબાદ 1928મા મોતીલાલ નેહરુના નહેરુ રિપોર્ટમાં  અને 1931ના કરાંચી અધિવેશનમાં (કોંગ્રેસ) મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી. ◆બંધારણમાં મૂળભૂત અધિકારોને  સ્થાન આપવા સરદાર પટેલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. ◆આ મૂળભૂત અધિકારો રાજયમાટે નકારાત્મક છે.કેમકે તે રાજ્યોની વિરુદ્ધ આપવામાં આવ્યા છે.( અનુચ્છેદ 12 મુજબ ની રાજયની વ્યાખ્યા.) ◆ મૂળભૂત અધિકારો દાવાપત્ર અને ન્યાયસંગત છે.તેને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નું સંરક્ષણ પ્રાપ્ત છે. ◆આ અધિકારો રાજ્ય અને વ્યકતિ બંનેની વિરુદ્ધમાં રક્ષણ આપે છે. ◆મૂળભૂત અધિકારો પહેલા 7 હતા પરંતુ મિલકતના અધીકાર ને અનુચ્છેદ 31માંથી રદ કરી અનુચ્છેદ 300A માં ...

ભારતનું બંધારણ 1&2 (indian constitution 1&2) (ગુજરાતી) (બંધારણ એટલે શું. અને બંધારણ પર તથ્યો)

છબી
બંધારણ-1 બંધારણ એટલે શું? દેશ નું શાસન અને પ્રશાસન જે નિયમો અને સિદ્ધાંતોને અનુસાર ચાલે છે. તે નિયમો અને સિદ્ધાંતોના સમૂહને બંધારણ કહે છે. બંધારણ પર કેટલાક ફેક્ટસ. 1.ભારત નું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. 2.સૌથી પ્રાચીન બંધારણ એથેન્સ નું છે. 3.આધુનિક વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ 1787 માં બનાવ્યું હતું. 4.અમેરિકા પ્રમુખશાહી ની જનની છે. 5.સ્વિટ્ઝર્લેન્ડ પ્રજાસત્તાક લોકશાહી ની જનની છે. 6.ઇંગ્લેન્ડ અને ઇઝરાયલનું બંધારણ અલેખિત છે. બંધારણ-2 "ભારતીય બંધારણ ની વિશેષતાઓ" 1.લેખિત તેમજ વિશાળ 2.સંસદીય શાસન પ્રણાલી 3.સંસદીય પ્રભુતા તથા ન્યાયિક સર્વોચતા નું સમન્વય 4.વિશ્વના પ્રમુખ બંધારણની અસર 5.જનતાની સંપ્રભુતા 6.ગણરાજ્ય/ગણતંત્ર 7સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા 8.પંથનીરપેક્ષ/બિનસાંપ્રદાયિક 9.નાગરિકો ને મળેલ મૂળભૂત અધિકારો. 10.રાજ્ય નીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો 11.સાર્વભૌમ 12.વયસ્ક માતધિકાર 13.સ્વતંત્ર ન્યાયપાલિકા 14. એકલ નાગરિકતા 15.કટોકટી ની જોગવાઈઓ ભારતનું બંધારણ લાબું હોવા ના કારણો. 1.વિશ્વના પ્રમુખ બંધારણ ના અનુભવોનો સમાવેશ ...