પોસ્ટ્સ

ભારતીય બંધારણ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતનું બંધારણ 5&6 (indian Constitution 5&6) (ગુજરાતી)

છબી
બંધારણ -5 ****આમુખના શબ્દોનું વિવરણ**** 1.સાર્વભૌમ  ●ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે તે કોઈના ઉપર આધારિત નથી.નિર્ણયો લેવા માટે બ્રિટિશ તાજ પર આધારિત નથી. ભારત 26 જાન્યુઆરી,1950 પછી સંપૂર્ણપણે સ્વતંત્ર છે 2.લોકતંત્ર / લોકશાહી ●સંસદીય સાશન પ્રણાલી; લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે,લોકો માટે ચાલતું રાજ્ય,ભારત લોકશાહી રાજ્ય છે.અર્થાત ભારતની સરકાર સંપૂર્ણપણે ભારતના લોકોને જવાબદાર રહેશે. 3.પ્રજાસત્તાક ●ભારતમાં દેશનો સર્વોચ્ચ વડા એટલે રાષ્ટ્રપતિનું પદ વંશાનુગત નથી. બ્રિટનની જેમ. ભારતના વડાનું પદ ભારતના લોકો દ્વારા અપ્રત્યક્ષ રીતે ચૂંટાઈ ને આવે છે. 4.સમાજવાદી ●સમાજવાદ અર્થાત ઉત્પાદન અને વિતરણના સાધનો  સંપૂર્ણપણે અથવા આંશિકરીતે જનતાના હાથોમાં હોય 5.ધર્મનિરપેક્ષ ●અર્થાત રાજ્યનો કોઈ ધર્મ નથી.ભારતમાં વ્યકતિને તેને ગમે તે ધર્મ પડવાની અને અચરવાની છૂટ આપવા માં આવી છે. 6● પાંચ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. 1.વિચાર 2.અભિવ્યક્તિ 3.વિશ્વાસ 4.ધર્મ 5.ઉપાસના 7● નીચે પ્રકારની સમાનતા આપવા માં આવી 1.ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકાશે નહીં.આ ઉપરાંત અવસરની સમાન...