પોસ્ટ્સ

પાટણ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

પાટણમાં દલિત દીકરી પર થયેલ હુમલા બાબતે દલિત પેંથરના પ્રતિનિધિ મંડળ એ પરિવારની મુલાકાત લીધી.

છબી
પાટણમાં દલિત દીકરી પર થયેલ હુમલા બાબતે  દલિત પેંથરના પ્રતિનિધિ મંડળ એ પરિવારની મુલાકાત લીધી.  22/07/2022 ના રોજ પાટણના વહાણા ગામમાં સવારે 10:30 કલાકે 15 વર્ષની નાબકીલ દલિત સમાજ ની દીકરી  શાળાએ જતી હતી ત્યારે ગામના દબંગ ઠાકોર સમાજના વ્યક્તિએ બહેન ને જાતિ વિષયક શબ્દ બોલીને અપમાનિત કર્યા હતા ત્યારબાદ બહેન બે પોતાની તરફ ખેંચીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો જયારે મામલો બહેનની ઈજ્જતનો આવ્યો ત્યારે બહેને બૂમો પાડવાનું શરૂ કર્યું,પછી ઠાકોર સમાજના વ્યક્તિએ તેની પીઠ પાછળ તિક્ષ્ણ છરી વડે ઘા ઝીંક્યા અને બહેનના પેટમાં જોર જોર થી લાતો  મારીને ભાગી ગયો. જો ગામના લોકો ઘટના સ્થળે ના પહોંચ્યા હોત તો ગુજરાતે ફરી બીજી દીકરી ગુમાવી બેઠું  હોત. એફ.આઈ.આર.ની કોપી ગઈ કાલે રાત્રે મારી પાસે આવી હતી જે આઈ.પી.સી કલમ એફ.આઈ.આર.માં ઉમેરવી જોઈએ તે પોલીસ અધિકારીઓએ ઉમેરી નથી,જાણવા મળ્યું છે કે રાજકીય  દબાણને કારણે આઈ.પી.સી.ની જે કલમો મુકવી જોઈએ તે કલમ મુકવામાં આવી નથી.  ભલે 27 વર્ષથી ગુજરાત માં ભાજપની સરકાર નું શાસન હોય પરંતુ આ જે ઘટન બની છે તે કોંગ્રેસના વિધાનસભા વિસ્તા...