પોસ્ટ્સ

દલિત આંદોલનો લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

દલિત સમાજ પર થતા અત્યાચારમાં દલિત પેંથર સમાજ ની સાથે

છબી
દલિત સમાજ પર થતા અત્યાચારમાં  દલિત પેંથર સમાજ ની સાથે            વિપુલભાઈ સેનમાં ઉમર 27 વર્ષ રહેવાસી ચાંદખેડા અશોક આવાસ ન્યુ સી.જી. રોડ મૂળ વતની ગામ ધમેડા તાલુકો માણસા જિલ્લો મહેસાણા વિપુલભાઈ નાં સ્વાભિમાન પર ઢેસ પહોંચવાને લીધે  16/08/2024 નાં દિવસે આત્મહત્યા કરી  મૂળ વાત એ છે કે બનાવ નાં બે દિવસ અગાઉ વિપુલભાઇ સેનમાં તેમના મોટા ભાઈ સાથે ચાંદખેડા માં  છેલ્લા છ મહિનાથી એમની સાથે રહે છે. અરવિંદ ફાઉન્ડેશન ગામ ખાત્રજ ટાટા હાઉસિંગ ખાતે નોકરી કરે છે વિપુલભાઈ સવારના 9 એક વાગે થી ઘરેથી નોકરી જાય અને સાંજે 6:00 વાગે ઘરે પાછા આવતા હતા તારીખ 16/08/2024 ના બપોરના 12:00 વાગે વિપોલભાઈના મોટાભાઈ અરવિંદભાઈ ધંધાનાં કામ અર્થે જામનગર ખાતે ગયા હતા તે વખતે એમના ઉપર ફોન આવ્યો અને  વોટ્સઅપ માં તેમના મામાના દિકરા અજયભાઈ રાજુભાઈ સેનમાં એમને ચાર વિડીયો મોકલેલા જે વિડિયો અરવિંદભાઈ ના નાના ભાઈ વિપુલના હતા. જે ચારે વિડિયો વિપુલે જાતે મોબાઈલ  મા  ઉતારેલા હતા વિડીયો એમને વારાફરતી જોયા સાંભળ્યા જેમાં એમના ભાઈ વિપુલે વિડીયો મુક્યો હ...