પોસ્ટ્સ

અનુછેદ 19 લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

બંધારણ 19&20 { આર્ટિકલ 19&20 }

છબી
.          બંધારણ-19 .          અનુચ્છેદ-19 અનુચ્છેદ 19/2 ● ઉપર મળેલ સ્વતંત્રતાઓ ઉપર રાજ્ય વ્યાજબી નિયંત્રણ લાદી શકશે. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રીય કટોકટી (યુદ્ધ કે બાહ્ય આક્રમણ ના કારણોસર) અનુચ્છેદ 19ની સ્વતંત્રતાઓ સ્થગિત થાય છે. સરકારી કાર્યવાહી વિશે જાણવાના માહિતીના અધિકારને સર્વોચ્ચ અદાલતે 19(1)(A) સ્વતંત્રતાના અર્થમાં સ્વીકાર્યો છે. અનુચ્છેદ 19(1)(A) માના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માં મૌન રહેવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. .             બંધારણ - 20 .             અનુચ્છેદ - 20  અપરાધ ના સંદર્ભમાં દોષસિદ્ધિ સામે રક્ષણ (1) કોઈ આરોપી ને ત્યાં સુધી ગુનેગાર સાબિત કરીને સજા ન આપી શકાય જ્યાં સુધી એ આરોપી દ્વારા જે ગુનો કરવામાં આવ્યો છે તે ગુનો કરતી વખતે જે કાયદાઓ અમલમાં હતા તેના મુજબ તે વ્યક્તિ ગુનેગાર ન હોય. (2) એક ગુના માટે એક જ વાર સજા કરી શકાય પરંતુ જો તે સરકારી કર્મચારી હોય તો તેને ન્યાયિક અને ખાતાકીય એમ બે સજ...