પોસ્ટ્સ

#farmers લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

आन्दोल कर रहे किसानोंकी सच्चाई ?

છબી
किसानों को ये गोदी मीडिया के द्वारा खालिस्तानी के रूप में संबोधित करते देखा गया है। या किसानो को शहरी नक्सलि बात रहे हैं। लेकिन किसानों की मांग अलग है। दूसरी तरफ, किसानों द्वारा की गई मांगें इस प्रकार हैं। 1. जो भी कॉर्पोरेट उनकी फसल खरीदता है उसमे न्यूनतम समर्थन मूल्य दिया जाना चाहिए। 2. उनकी मंडी को चालू रखा जाए। 3. जिन किसान मित्रों पर खुद की फसल का भूसा जलाने का मुकदमा दर्ज किया गया है, उन्हें सरकार द्वारा हटा दिया जाना चाहिए। मुख्य रूप से किसान इस मुद्दे पर लड़ रहे हैं। कौशल आसोडिया 7567274964

કેમ પંજાબના અને હરિયાણા ના ખેડૂતો જ વિરોધ કરે છે.

છબી
પંજાબ અને હરિયાણા ના ખેડૂતો જ વિરોધ કરે છે અને ગુજરાત મહારાષ્ટ્રના ખેડૂતો અથવા કહેવામાં આવે તો બીજા ખેડૂતો વિરોધ નથી કરતા. તેના કારણો નીચે મુજબ છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો ને msp  એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ આપવામાં આવતી હતી બાકી ના કોઈ ખેડૂતો ને પોતાની ઉપજ માટે કદી પણ msp મળી નથી. પંજાબ અને હરિયાણા ના ખેડૂતો ને ભય છે કે આ કાયદા મુજબ તેમની મંડી પતી  જશે અને કોર્પોરેટ ઓછી કિંમતે ઉપજની ખરીદી કરશે અને ખેડૂતોના દેવામાં વધારો જ થશે. ભારતના બાકીના પ્રદેશો ના ખેડૂતોને msp નું મહત્વ નથી સમજાતું નથી માટે વિરોધમાં સામેલ નથી. જો આ બ્લોગ ગમે તો લાઈક અને આગળ વધુ લોકો ને મોકલો કૌશલ  આસોડિયા 7567274964