પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબને વાર્ષિક નિર્વાણ દિવસે નમન...

છબી
ઈતિહાસ મા આજનો દિવસ.. નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ આંબેડકરવાદી અણનમ યોધ્ધા, કર્મશીલ આગેવાન અને લેખક એટલે ડૉ. રમેશચંદ્ર શીવરામભાઈ પરમાર સાહેબ.  એમનો જન્મ તા. ૨૧/૧૧/૧૯૩૫ ના રોજ ગામ-વેડા તા. કલોલ જી. ગાંધીનગર મા થયો હતો.. એમનુ મૂળ વતન ગામ - વસાઈ (ડાભલા) તા. વિજાપુર, જી. મહેસાણા.. પિતાશ્રી. શીવરામભાઈ મોતીભાઈ પરમાર અમદાવાદ ની લાલ મિલ/વિવેકાનંદ મિલ મા હેડજોબર હતા. માતૃ શ્રી.જીવીબેન શીવરામભાઈ પરમાર માસ્ડન મિલ રખિયાલ, ગુજરાત હોઝીયરી મિલમાં 55 વર્ષ નોકરી કરી.. બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની વિચારધારા ઘેર ઘેર પહોંચાડવાની તમન્ના સાથે નિકળેલ મરજીવા એટલે ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ . ભૌતિક જીવન ની વાસ્તવિક આવશ્યકતા ના અભાવોની પરવા કર્યા વિના સતત એસ.સી /એસ.ટી ના અધિકારો અને માનવ ગરિમા માટે સંઘર્ષ કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગરીબ અને ઉત્પીડીત સમાજના ઉત્થાન અને અધિકારો માટે ખર્ચી નાંખ્યા.. કેટલાય પુસ્તકો 📚 ✍️ લખ્યા. કેટલાક પુરસ્કારથી સંન્માનીત થયા. એટલે સ્વાભાવિક રીતે એસ.સી/એસ.ટી સમાજના એમને સમર્પિત વ્યક્તિ તરીકે નવાજે અને સન્માન કરે છે.. તા. ૧૫/૦૯/૨૦૧૬ ના રોજ ડૉ. રમેશ ચંદ્ર પરમાર સ...