ભારતીય દલિત પેંથર ના મહામંત્રી રાહુલ પરમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પર કરેલા સવાલો.
પોલીસ ભરતી બોર્ડ ની જાહેરાત 2021 નો 18 પાનનો પરિપત્ર સોસીયલ મીડિયા ના માધ્યમ ધી આપડાજ એક પોલીસ અધિકારી ભાઈ એ મને મોકલી આપ્યો પરિપત્ર વાંચ્યા પછી જોયું તો બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર ની પુરૂષ ની (1 ) મહિલા (0) જગ્યા હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરૂષ (2)માહિલા (0), ઇટલીજન્સ ઓફિસર પુરૂષ (0) મહિલા (0), બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર પુરૂષ (46) અને મહિલા (22) જગ્યાઓ આપી છે ટોટલ (1382) જગ્યા ઓમાં અનુસૂચિત જાતિ ની 7% અનામત પ્રમાણે જો જગ્યા ગણવા જઈએ તો (96.74)જગ્યાઓ ભરવાની રહે છે તો તેની જગ્યાએ પુરુષ અને મહિલા ની (71) જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે એમાં પણ જોવા જઈએ તો લગભગ 25 લોકો ની ભરતી ઓછી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે મારા મત મુજબ સરકાર ને 100 એ 7% જગ્યા ભરતી SC ની કરવી પડે દરેક સરકારી જગ્યાઓ માટે પણ એ થતી નથી જયારે ભરતી પડે ત્યારે આપડી 7% જગ્યા માં જેટલા ઉમેદવાર હોય તેટલા લઇ લેય સરકાર અને પછી જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં પાસ થયા હોય એની ભરતી ત્યારેજ કરી નાખે ઓપન કેટેગરી માં પછી જયારે નવી ભરતી આવે ત્યારે જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં પાસ થયા હોય તેને SC ની જગ્યા માં નાખી અને જેટલી જગ્યા વધી હોય તે નવી જાહેરાતો બહાર પાડે ત્યારે તે જગ્યાઓ ભરતી માં ઓછી બતાવે એટલેજ 2021 ની આ જાહેરાત માં બિનહથિયાર પોલીસ સબ ઇન્સ્પેકટર ની પુરુષ ની ખાલી એક જગ્યા છે અને મહિલા ની એક પણ નહીં તેવીજ રીતે હથિયાર પોલીસ સબ ઇન્સ્પેકટર ની બે જગ્યાઓ છે અને માહિલાઓ ની એક પણ જગ્યા નથી હવે વાત કે સુ કરવું જોઈએ ગુજરાત ના દલિત સમાજ ના નિષ્ણાત વકીલો ની પેનલ ભેગા થઈને આવી દરેક આવનારી ભરતી ઓમાં PIL કરીને તેને પડકારે અને ખાસ કરીને જે આપડા સમાજ ના નિવૃત જજો છે જે બાબાસાહેબ ની મુવમેન્ટ માં સક્રિય છે અને એના સિવ્યા પણ જે દલિત સમાજ ના જજો આ પેનલ માં જોડાવા માંગતા હોય તેમની પણ એક પેનલ બને અને વકીલો ને આવનારી બધી ભરતીયો માં સરકાર ને પડકારવા માટે માર્ગદર્શન આપે.આપડી એકજ માંગ હોવી જોઈએ કે સરકાર જેટલી ભરતી બહાર પાડે તેમાં આપડી 7% અનામત જગ્યા રહેવી જોઈએ અને સરકાર જાણી જોઈને આવી ભૂલો કરતી રહેશે તો ભવિષ્ય ના દિવસો સરકાર તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે
જય ભીમ
રાહુલ પરમાર FACEBOOK ID
મહામંત્રી - ભારતીય દલિત પેંથર ગુજરાત
મો.9879961790
Sachi vaat saheb
જવાબ આપોકાઢી નાખોબરોબર છે...સાહેબ
જવાબ આપોકાઢી નાખોઅમે આપની સાથે છીએ
જય ભીમ નમો બુદ્ધા ય: