પોસ્ટ્સ

માર્ચ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય દલિત પેંથર ના મહામંત્રી રાહુલ પરમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પર કરેલા સવાલો.

છબી
પોલીસ ભરતી બોર્ડ ની જાહેરાત 2021 નો 18 પાનનો પરિપત્ર સોસીયલ મીડિયા ના માધ્યમ ધી આપડાજ એક પોલીસ અધિકારી ભાઈ એ મને મોકલી આપ્યો પરિપત્ર વાંચ્યા પછી જોયું તો બિન હથિયારી પોલિસ સબ ઇન્સપેક્ટર ની પુરૂષ ની (1 ) મહિલા (0) જગ્યા હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરૂષ (2)માહિલા (0), ઇટલીજન્સ ઓફિસર પુરૂષ (0) મહિલા (0), બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર પુરૂષ (46) અને મહિલા (22) જગ્યાઓ આપી છે ટોટલ (1382) જગ્યા ઓમાં  અનુસૂચિત જાતિ ની 7% અનામત પ્રમાણે જો જગ્યા ગણવા જઈએ તો (96.74)જગ્યાઓ ભરવાની રહે છે તો તેની જગ્યાએ  પુરુષ અને મહિલા ની (71) જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે એમાં પણ જોવા જઈએ તો લગભગ 25 લોકો ની ભરતી ઓછી  કરવાનો સરકારે નિર્ણય કર્યો છે મારા મત મુજબ સરકાર ને 100 એ 7% જગ્યા ભરતી SC ની કરવી પડે દરેક સરકારી જગ્યાઓ માટે પણ એ થતી નથી જયારે ભરતી પડે ત્યારે આપડી 7% જગ્યા માં જેટલા ઉમેદવાર હોય તેટલા લઇ લેય સરકાર અને પછી જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં પાસ થયા હોય એની ભરતી ત્યારેજ કરી નાખે ઓપન કેટેગરી  માં પછી જયારે નવી ભરતી આવે ત્યારે જે આપડા છોકરા છોકરીઓ ઓપન કેટેગરી માં...

તમારે શાસક બનવું છે? ભાગ 2 ચિરાગ રાજવંશ ( ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય દલિત પેંથર)

છબી
       તમારે શાસક બનવું છે?               ભાગ..2 દલિત આદિવાસી અને ઓ બી સી પ્રજાને ભોળી કહેવી કે અબુધ એ જ સમજાતું નથી કારણ આ ત્રણ કોમો માં આવતી બધી જાતિઓ એકબીજાથી પોતાને ઊંચા ગણાવા માટે ઝઝૂમે છે બ્લકી એકબીજાને નફરત પણ કરે છે...ઓ બી સી પોતે સવર્ણ છે એવા ભ્રમમાં છે એટલે એ દલિત થી નફરત કરે છે...આદિવાસી દલિત થી દુર છે અને બાબાસાહેબના વિચારોથી કામો થી પ્રભાવિત નથી કારણ એને એ વિષય ની જાણકારી નથી એટલે એ એના સમૂહમાં મસ્ત છે સને દલિત  પણ પેટાજાતિઓ ની માયામાંથી બહાર નીકળવા તૈયાર નથી...અને આ ત્રણેય ને નીચા ગણનારી... જાતિઓના ચક્કરમાં આ બધાય ફસાઈ ને હજારો વર્ષોથી શોષિત થયા કરે છે..એ વિચારવા તૈયાર નથી કે વિચારધારા ને સમજવા તૈયાર નથી..આપણે દલિત સમાજની જ જો વાત કરીએ તો સમાજમાં પેટા જાતિઓ માં ચાલતા પરગણા ..એ વળી મોટો મનુવાદ છે..કારણ જો કોઈ યુવક કે યુવતી એ કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તો એ અનુસૂચિત જાતી તરીકે મેળવી હોય કોઈ પેટા જાતિ તરીકે નહિ...પણ તરત સોશિયલ મીડિયા માં કે સન્માન કાર્યક્રમો યોજી સિદ્ધિ હાંસલ કરનાર ની પેટા જાતિ નું ગૌરવ ગણા...

તમારે શાસક બનવું છે, પણ શું આ તમને ખબર છે? ચિરાગભાઈ રાજવંશ (ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય દલિત પેંથર)

છબી
તમારે શાસક બનવું છે, પણ શું આ તમને ખબર છે? સમાજને થોડા પ્રશ્નો પૂછવા છે અને થોડી વાત પણ કહેવી છે પણ પહેલા પ્રશ્નો કરી લઉં.. 1..સમાજને ખબર છે ક ભારતમાં અને  ગુજરાત માં કેટલા નિગમો ચાલે છે?એમાં કેટલું બજેટ આપવામાં આવે છે? એમાં સ્ટાફ કેવી રીતે ભરતી થાય છે?કોણ કોણ લાભ ઉઠાવે છે?એના રૂપિયા કોણ વાપરે છે?  2.કેટલી કાઉન્સિલ ચાલે છે?(મેડિકલ,ફાર્મસી,હોમીઓપેથી, નર્સિંગ,આયુર્વેદિક) એની ચૂંટણી કેવી રીતે થાય છે? એને કેટલી અને શું શું કરવાની સત્તા હોય છે? કેવી રીતે ફાયદો ચાટી જાય છે?એમાં ભરતી કેવી રીતે થાય છે અને કોને નોકરી આપી દેવામાં આવે છે? સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ કોણ કોણ ખાટી જાય છે?જો કે મંત્રી દલિત હોય છે પણ સત્તા નથી હોતી એનો પી એ RSS નો હોય છે કોંગ્રેસ હોય તો પણ એજ હાલ હોય છે... અદિવાસી માટે વન અને પર્યાવરણ મંત્રી આદિવાસી હોય પણ જંગલ ની જમીનો હડપ કરવામાં આવે ત્યારે એનેજ ખબર નથી હોતી કારણ એને કાંઈ પૂછવામાં જ નથી આવતું...ફકત ખુરશી મળી એટલે ખુશ...સમાજનો ભલે સોદો થઈ જાય કોઈ ચિંતા નહિ.. સૌથી મૂર્ખ અને મહામૂર્ખ ઓ બી સી સમાજ છે એને તો સમાજકારણ એય નથી આવડતું અને રાજકારણેય નથી આ...