26 જાન્યુઆરી નો પોગ્રામ સાવિત્રીબાઈ ફૂલે શાળા ખાતે ભારતીય દલિત પેંથર

ભારતીય દલિત પેંથર દ્વારા 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક  દિવસ ની ઉજવણી અમદાવાદ ના સરસપુર વિસ્તારમાં  સાવિત્રીભાઈ ફૂલે શાળામાં એ કારવમામ આવી ત્યાં  શાળા ના બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, શૈલેષ મોર્ય દ્વારા ભીમ સંઘર્ષ ગાથા દ્વારા બાબાસાહેબ નો ઇતિહાસ જણાવવામાં આવ્યો
ભારતીય દલિત પેંથર ના યુવા નેતા રાહુલભાઈ પરમાર દ્વારા ગોલાણા હત્યાકાંડ  25/1/1986 નો ઇતિહાસ જણાવવામાં આવ્યો અને  શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ ક્રાર્યક્રમ નું સંચાલન ગુજરાત ના સંગઠક ચિરાગ મહેરિયા દ્વારા કરવામાં આવ્યું IT સેલ ના ગુજરાત ના પ્રમુખ કૃણાલ સોલંકી ની વિસેસ ઉપસ્થિતિ માં નવા કાર્યકરો ને નિમણૂક પત્ર આપવામાં આવ્યું અને સર્વે પેંથર ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહયા 

નિમણુંક કરેલ હોદ્દેદારો નીચે મુજબ છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો