RRB NTPC ના કોલ લેટર ની શરૂવાત. ડાઉનલોડ કરવા માટે લીક ખોલો.
RRB NTPC ની પરીક્ષાઓ 28 ડિસેમ્બર થી ચાલુ થવાની છે અને આ પરીક્ષાઓ 2 ભાગમાં લેવામાં આવશે.
28 ડિસેમ્બર થી શરૂ થતી પરીક્ષાના કોલ લેટર નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
આ કોલ લેટર ડાઉનલોડ કરવાની માહિતી જેમકે રજીસ્ટ્રેશન નમ્બર અને પાસવર્ડ આપે ફોર્મ ભરતી વખતે આપેલ ઇમેઇલ આઈ ડી પર પેહલાથી બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યા છે તે ચકાસી લેવા વિનંતી.
કૌશલ અસોડિયા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો