રાજકોટ પડધરી ખાતે દલિત પેંથર ની નવી ટીમની રચના થઈ.
આજે ભારતીય દલિત પેંથર ગુજરાત ના સંગઠન ના વિસ્તાર માટે તારીખ 10/12/2020 ના રોજ રાજકોટ પડધરી તાલુકા ની સંગઠન ની બોડી ની નિર્માણ પડધરી ખાતે કરવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ ના સંગઠન ચિરાગભાઈ મહેરિયા અને અમદાવાદ શાહીબાગ વોર્ડ પ્રમુખ ભરતભાઇ પરમાર ની હાજરીમાં પડધરી તાલુકાના સંગઠન ની રચના નિયુક્તિ પત્ર અને "ડૉ બાબાસાહેબ આંબેડકર" દ્ધારા લિખિત અને ભારતીય દલિત પેંથર ના ફાઉન્ડર "ડૉ રામેશચંદ્ર પરમાર દ્વારા અનુવાદ કરેલી પુસ્તક "ભારતમાં જાતિઓ" આપી નિયુક્તિ આપવામા આવી જેમાં ભારતીય દલિત પેંથર ના પડધરી તાલુકા ના હોદાઓ નીચે પ્રમાણે નિયુક્ત કર્યા.
દેવરાજ કાનજીભાઈ ચૌહાણ (પ્રમુખ- પડધરી તાલુકો)
નરેન્દ્રભાઈ મનસુખભાઈ ચાવડા (ઉપ પ્રમુખ- પડધરી તાલુકો)
રવીરાજભાઈ બાબુભાઈ સિંધવ (મહામંત્રી - પડધરી તાલુકો)
દિનેશભાઈ બીજલભાઈ ડાંગર (સંગઠક - પડધરી તાલુકો)
દિનેશ દેવશીભાઈ ચૌહાણ (કારોબારી સભ્ય - પડધરી તાલુકો)
જગદીશભાઈ આંબાભાઈ ( ગ્રામીણ સંગઠન મંત્રી - પડધરી તાલુકો)
જેસિંગભાઈ ચાવડા ( સંગઠન મંત્રી - પડધરી તાલુકો )
રંજનબેન ચૌહાણ ( સંગઠન મંત્રી - પડધરી તાલુકો )
દેવજીભાઈ એલ મકવાણા ( સંગઠન મંત્રી - પડધરી તાલુકો )
વિનુભાઈ ચાવડા ( સંગઠન મંત્રી - પડધરી તાલુકો )
દિનેશભાઇ ડી ચૌહાણ ( સભ્ય - પડધરી તાલુકો )
કેવિન બી ચાવડા ( સભ્ય - પડધરી તાલુકો )
વિજયાબેન મકવાણા ( સભ્ય - પડધરી તાલુકો )
સંજયભાઈ મકવાણા ( સભ્ય - પડધરી તાલુકો )
જય ભીમ
રાહુલ પરમાર
મહામંત્રી - ભારતીય દલિત પેંથર
મો-9879961790
ભારતીય દલિત પેંથર જિંદાબાદ
જવાબ આપોકાઢી નાખો