ગુજરાતમાં કોરોના નો કહેર યથાવત

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવા છતાં વાયરસ ફેલાવાની તીવ્રતા સતત વધી રહી છે વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના ના 67735 શંકાસ્પદો માંથી ૧૫૪૦ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નું જાહેર કરતા ગુરુવારની સાંજે આરોગ્ય વિભાગે સારવાર હેઠળના તેર દર્દીઓના મૃત્યુ થવાનું જાહેર કર્યું.


આમાં સૌથી વધુ અમદાવાદના 314 નવા કેસ અને નવ દર્દીઓ ના મૃત્યુ પામેલ છે. 

અમારી આપ સહુને વિનંતી છે કે સાવચેત રહો અને સુરક્ષિત રહો. માસ્ક પહેરો.

કૌશલ અસોડિયા.

ટિપ્પણીઓ