વિરોધ કરતા ખેડૂતોની સચ્ચાઈ.......
ખેડૂતો ને આ ગોદી મીડિયા ખાલિસ્તાની ની કહીને સંબોધતા જોવા મળી છે. અથવા તો ખેડૂતોને અર્બન નક્સલ કહી ને બોલાવી રહી છે.
પરંતુ ખેડતોની માંગો અલગ છે બીજી બાજુમાં ખેડૂત આંદોલન કારીઓ દ્વારા કરવામાં આવેલ માંગો નીચે મુજબ છે
1. કોર્પોરેટ જે પણ ઉપજ ખરીદે તેમાં પણ મિનિમમ સપોર્ટ પ્રાઈઝ અપવમાં આવે.
2. તેમની મંડી ને ચાલુ રાખવામાં આવે.
3. પોતાની પરાલી સળગાવના કારણે જે જે ખેડૂત મિત્રો પર કેસ કરવમાં આવ્યા છે સરકાર દ્વારા તે હટાવમાં આવે.
મુખ્યત્વે ખેડૂતો આ મુદ્દા પર લડી રહ્યા છે.
કૌશલ આસોડિયા
7567274964
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો