દલિત પેંથરની માસિક મીટીંગની અગત્યની જાહેરાત.

તારીખ 20/12/2020 ના રોજ ભારતીય દલિત પેંથર ની માસિક મીટીંગ અને હોદ્દા આપવા માટેની મીટીંગ નું આયોજન સાંજે 5 વાગે લક્ષ્મીનગર  ઘોડાકેમ્પ શાહીબાગ ખાતે રાખવામાં આવી છે.
સ્થળ- D  બ્લોક ન્યૂ લક્ષ્મીનગર આઈ.જી.પી રોડ ઘોડાકેમ્પની સામે શાહીબાગ અમદાવાદ.


ચિરાગ મેહરિયા - 9879728781
જયેશભાઇ પરમાર - 9904901911

ટિપ્પણીઓ