20/12/2020 ના રોજ યોજાયેલ ભારતીય દલિત પેંથર ની મીટીંગ.
ભારતીય દલિત પેંથર ગુજરાત ના સંગઠન ના વિસ્તાર માટે તારીખ 20/12/2020 ના રોજ અમદાવાદ શાહીબાગ ન્યુ લક્ષ્મીનગર ઘોડાકેમ્પ ખાતે મીટીંગ રાખવામાં આવી. ગુજરાત પ્રદેશના મહામંત્રી રાહુલ પરમાર, ગુજરાત પ્રદેશ આઈ ટી સેલ ઉપ પ્રમુખ કૌશલ આસોડિયા, ગુજરાત પ્રદેશ ના સંગઠક ચિરાગભાઈ મહેરિયા, કુણાલ રાજ ચાંદખેડા વોર્ડ ઉપ પ્રમુખ , વિષ્ણુભાઈ પરમાર કુબેરનગર વોર્ડ ઉપપ્રમુખ, જયેશભાઇ પરમાર કુબેરનગર વોર્ડ મહામંત્રી ની હાજરીમાં સંગઠન ની રચના કરવામાં આવી અને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા તે નીચે મુજબ છે.
રીટાબેન રામકર(મહિલા પ્રમુખ- કુબેરનગર વોર્ડ)
વાઘેલા જયાબેન(મહિલા ઉપ પ્રમુખ- કુબેરનગર વોર્ડ )
તરુણાબેન વિજયભાઈ ચૌહાણ (મહિલા મહામંત્રી- કુબેરનગર વોર્ડ )
જયેશ પરમાર (કારોબારી- સભ્ય કુબેરનગર વોર્ડ)
ભરત સોલંકી ( પ્રમુખ - શાહીબાગ વોર્ડ અમદાવાદ)
હર્ષદ પરમાર (કારોબારી સભ્ય - સરસપુર વોર્ડ)
જય ભીમ
રાહુલ પરમાર
મહામંત્રી - ભારતીય દલિત પેંથર
મો-9879961790
Good work
જવાબ આપોકાઢી નાખોJay bhim
જવાબ આપોકાઢી નાખો