10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની 1826 ભરતીની જાહેરાત.2020

ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગ ના તાબા હેઠળ 2026 પદો માટે ભરતી પ્રક્રિયા.

ત્રણ પ્રકારની જગ્યાઓ પર ભરતી.

1. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
2. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)
3. ડાક સેવક


ભરતી મા નીચે મુજબ કેટેગરી પ્રમાણે લોકો નું સિલેકશન થશે.

EWS - 201
OBC - 412
PWDA - 12
PWDB - 10
PWDC - 19
PWDDE - 3
SC - 63
ST -268
UR- 838

વય મર્યાદા - 21/12/2020 સુધી ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 40 હોઈ શકે. અને અનામત કેટેગરીના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.


સિલેકશન પ્રક્રિયા. -  સિલેકશન 10 માં ધોરણ એટલે કે SSC ના માર્ક્સ મુજબ મેરીટ થી થશે.

ફોર્મ ભરવા માટે લિંક. - અહીં ક્લિક કરો.
વધુ માહિતી માટે. -  download

કૌશલ અસોડિયા.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો