પોસ્ટ્સ

ડિસેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

भीमा कोरेगांव का इतिहास।

છબી
चलो हम आज बात करते है उन महान योद्धाओ के बारेमे जिन योद्धाओ ने सिर्फ 12 घंटे में 28000 की 1सेनाको धूल चटाई थी। और उनकी संख्याभी ज्यादा नही थे वो सिर्फ 500 ही थे। चलो तो आज हम 500 महार योद्धाओ द्वारा युद्ध विजय की गौरव गाथा को आपको सुनाते है।  ये बात है लगभग 200 साल पुरानी जब जातिवाद अपनी उच्चतम परकाष्ठा पर था। जातिवाद उतना था के उस समय के दबे कुचले लोगो को अपने पीछे जाडु ओर आगे मटका बंधना पड़ता था ये सब पेशवाओ के मार्शल लो कि वजह से। तब अंग्रेजोने अपने राज्य विस्तार के लिए पुणे के पेशवाओ को जीतने का ठान लिया परंतु उनके पास युद्ध लड़नके लिए सैनिक नही थे। तभी वहा के अंग्रेज ऑफीसर वहा से गुजर रहे थे तब एक आदमी को देखा जो एक ही कुल्हाड़ी के वार से पूरे पेड़ के तने को फाड़ दे रहा था और उसके पास जाकर जानकारी ली तो उस अंग्रेज ऑफिसर कर को पता चला के ये एक महार है। जब महारो को अंग्रेजी सेना में सामिल होने का आग्रह किया और पेशवाओ की तानसाही ओर मार्शल लो से आजद करने की बात बोली गई तब महारोने हजारो वर्षो से भारत के निवासी थे और अंग्रेज भारत मे अपना पेर जमाना चाहत...

कोन है सहीदे आजम उधमसिंह ?

છબી
सहीदे आजम उधमसिंह वो सख्सियत जिसने जलियावाला बाग में हुई हत्याकांड करने वाले जनरल डायर को उसके वतन लंडन में जाकर गोली मारकर बदला लिया। आइये जानते है सहीदे आजम उधमसिंह के बारेमे.. सहीदे आजम उधमसिंह का जन्म 26 दिसंबर 1899 संगरूर जिल्ले के सुनाम गाँव मे हुवा था और आज ओ पंजाब में स्थित है। उनके पिताजी पंजाब में खेती का काम करते थे। और जब उधमसिंह छोटे थे तब उनके माता और पिता दोनो का देहांत हो गया इस वजह से उन्हें अनाथालय में सरण लेनी पड़ी। उनका पहले का नाम शेरसिंह था अनाथलय में सरण लेने के बाद उन्हें नया नाम दिया गया जो नाम दिया गया वही नाम उधमसिंह था।  13 एप्रिल 1919 के दिन हुए जालियावाला बाग हत्याकांड के समय वो वही पर थे वो इस हत्याकांड के प्रत्यक्षदर्शी थे। और वो इस घटना से इतने आहत हुई के उन्होंने इसका ऑर्डर करने वाले जनरल डायर को मारनेकी प्रतिज्ञा करली ओर सही मोके के तलास में लग गए और अपने जीवन का एक ही लक्ष्य रखा के जनरल डायर को मारना है। जनरल डायर को ढूढ़ते हुई अफ्रीका नैरोबी ब्राजील ओर अमेरिका की यात्रा की सन 1934 में ढूढ़ते हुई लंदन पोहचा ओर उस जनरल डायर का...

बाबा साहेब ने मनुस्मृति क्यो जलाई ?

છબી
जिस व्यक्ति ने अपने जीवन मे सबसे ज्यादा पुस्तकों को महत्व दिया था उसी व्यक्तिने एक किताब क्यों जलाई। 25 दिसम्बर 1927 के दिन बाबा साहेब अंबेडकर द्वारा मनुस्मृति नामक पुस्तक को चोराहे पर लोगो के सामने जलाया था आज इस घटना के बारेमे हम इधर पूरा जानेगे तो पूरा लेख जरूर पढ़ें। मनु स्मृति क्यों जलाई ये जानने से पहले उसका मनुस्मृति का मकसद जान लेते है। मनुस्मृति का मुख्य उद्देश्य ये था कि दलित मतलब दबे कुचले तबके को हमेशा दबाये रखना उन्हें संगठित होकर लड़ने के बारे में सोच भी ना सके ईश प्रकार की परिस्थितियों का निर्माण करना । मनुस्मृति का एक ही उद्देश्य है के दलित दलित बने रहे। कुछ सवाल ? .       उस समय की मनुस्मृति दहन की पत्रिका जिस व्यक्ति ने अपने बड़े भवन को ग्रंथालय में परिवर्तित किया था जिसके पास 30000 से भी ज्यादा  पुस्तको का संग्रह था और इतनी सारी किताबें उस व्यक्ति ने पढ़ी थी जो व्यक्ति आ जीवन लोगो को पढ़ाई ओर पुस्तको के बारेमे जागरूक करता था उस व्यक्ति ने एक किताब क्यो जलाई। चलो इन सवालो के जवाब को जानते है। जवाब - उस पुस्तक में ...

10 वी पास के लिए पोस्ट विभाग के तहत 2026 पदों के लिए भर्ती।

છબી
10 वी पास के लिए पोस्ट विभाग के तहत 2026 पदों के लिए भर्ती प्रक्रिया। तीन प्रकार के पदों पर भर्ती। 1. शाखा पोस्ट मास्टर (BPM) 2. सहायक शाखा पोस्ट मास्टर (ABPM) 3. डाक सेवक भर्ती निम्नलिखित श्रेणियों के अनुसार की जाएगी। EWS - 201 Obc - 412 PWDA - 12 PWDB - 10 PWDC - 19 PWDDE - 3 SC - 63 ST-268 UR -838 आयु सीमा - न्यूनतम 21/12/2020 तक 18 और अधिकतम 40 हो सकती है। और आरक्षित वर्ग के नियमों के अनुसार रियायत दी जाएगी। चयन प्रक्रिया। - चयन 10 वीं कक्षा यानी एसएससी के अंकों के अनुसार मेरिट पर किया जाएगा। ऑनलाइन फॉर्म भरने के लिए - यहां क्लिक करे। कौशल आसोडिया

10 પાસ પર ગ્રામીણ ડાક સેવકની 1826 ભરતીની જાહેરાત.2020

છબી
ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગ ના તાબા હેઠળ 2026 પદો માટે ભરતી પ્રક્રિયા. ત્રણ પ્રકારની જગ્યાઓ પર ભરતી. 1. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) 2. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) 3. ડાક સેવક ભરતી મા નીચે મુજબ કેટેગરી પ્રમાણે લોકો નું સિલેકશન થશે. EWS - 201 OBC - 412 PWDA - 12 PWDB - 10 PWDC - 19 PWDDE - 3 SC - 63 ST -268 UR- 838 વય મર્યાદા - 21/12/2020 સુધી ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 40 હોઈ શકે. અને અનામત કેટેગરીના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે. સિલેકશન પ્રક્રિયા. -  સિલેકશન 10 માં ધોરણ એટલે કે SSC ના માર્ક્સ મુજબ મેરીટ થી થશે. ફોર્મ ભરવા માટે લિંક. -  અહીં ક્લિક કરો. વધુ માહિતી માટે. -   download કૌશલ અસોડિયા.

संत गाडगे बाबा -हिरेन बौद्ध (दियोली)*.... ✍🏻

છબી
🇪🇺 *जय भीम नमो बुद्धाय* 🇪🇺 मेरी जहा मुत्यु हो जाय वही पर मेरा अंतिम संस्कार कर देना ,मेरी मूर्ती, मेरी समाधी,मेरा स्मारक मंदिर नही बनाना। मेने जो कार्य किया है , वही मेरा सच्चा स्मारक है । पैसे की तंगी होतो खाने के बर्तन बेच दो पर अपने बच्चों को शिक्षा के बिना मत रखो। ये लाइने ये उन महान संत हैं जिन्होंने मूर्ति पूजा ओर अंधविश्वास को कड़ी मात दी है ओर शिक्षा को प्राथमिकता दी है मानवता के सच्चे हितेसी सामाजिक समरसता के द्योतक संत गाडगे बाबा का जन्म *23 फरवरी 1876 में* हुआ देश मे सामाजिक क्रांति के अग्रेदूत कहे जाने वाले संत गाडगे बाबा का जन्म महाराष्ट के अकोला जिल्ले के खासपुर गांव में धोबी परिवार में हुआ था उस गाँव का नाम बदल कर अब शेण गाँव हो गया है उनके बचपन का नाम देबुजी जुंगराजी जाणवोकर था  पिता का नाम - जिंगराजी माता का नाम - सखुबाई कुल का नाम  - जाणवोकर था गाडगे बाबाने शिक्षा की महेता पर बहोत जोर दिया अपने कीर्तन के माध्य्म से शिक्षा की महेता पर प्रकाश डालते हुए वह कहते थे शिक्षा बड़ी चीज है पैसो की तंगी हो तो खाने के बर्तन बेच दो औरत के लिए कम दाम के कपड़े ...

20/12/2020 ના રોજ યોજાયેલ ભારતીય દલિત પેંથર ની મીટીંગ.

છબી
ભારતીય દલિત પેંથર ગુજરાત ના સંગઠન ના વિસ્તાર માટે તારીખ 20/12/2020 ના રોજ અમદાવાદ શાહીબાગ ન્યુ લક્ષ્મીનગર ઘોડાકેમ્પ  ખાતે મીટીંગ રાખવામાં આવી. ગુજરાત પ્રદેશના મહામંત્રી રાહુલ પરમાર, ગુજરાત પ્રદેશ આઈ ટી સેલ ઉપ પ્રમુખ કૌશલ આસોડિયા, ગુજરાત પ્રદેશ ના સંગઠક ચિરાગભાઈ મહેરિયા, કુણાલ રાજ ચાંદખેડા વોર્ડ  ઉપ પ્રમુખ , વિષ્ણુભાઈ પરમાર કુબેરનગર વોર્ડ ઉપપ્રમુખ, જયેશભાઇ પરમાર કુબેરનગર વોર્ડ મહામંત્રી ની હાજરીમાં સંગઠન ની રચના કરવામાં આવી અને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા તે નીચે મુજબ છે.        રીટાબેન  રામકર(મહિલા પ્રમુખ- કુબેરનગર વોર્ડ) વાઘેલા જયાબેન(મહિલા ઉપ પ્રમુખ- કુબેરનગર વોર્ડ ) તરુણાબેન વિજયભાઈ ચૌહાણ (મહિલા મહામંત્રી- કુબેરનગર વોર્ડ ) જયેશ પરમાર (કારોબારી- સભ્ય કુબેરનગર વોર્ડ) ભરત સોલંકી ( પ્રમુખ -  શાહીબાગ વોર્ડ અમદાવાદ) હર્ષદ પરમાર (કારોબારી સભ્ય - સરસપુર વોર્ડ) જય ભીમ રાહુલ પરમાર મહામંત્રી - ભારતીય દલિત પેંથર મો-9879961790

દલિત પેંથરની માસિક મીટીંગની અગત્યની જાહેરાત.

છબી
તારીખ 20/12/2020 ના રોજ ભારતીય દલિત પેંથર ની માસિક મીટીંગ અને હોદ્દા આપવા માટેની મીટીંગ નું આયોજન સાંજે 5 વાગે લક્ષ્મીનગર  ઘોડાકેમ્પ શાહીબાગ ખાતે રાખવામાં આવી છે. સ્થળ- D  બ્લોક ન્યૂ લક્ષ્મીનગર આઈ.જી.પી રોડ ઘોડાકેમ્પની સામે શાહીબાગ અમદાવાદ. ગૂગલ મેપ -  https://maps.google.com/?q=Meghaninagar%2C+Ahmedabad%2C+Gujarat+382475&ftid=0x395e86a95ea97657:0x98be79c01b0efd85&entry=gps ચિરાગ મેહરિયા - 9879728781 જયેશભાઇ પરમાર - 9904901911

RRB NTPC ના કોલ લેટર ની શરૂવાત. ડાઉનલોડ કરવા માટે લીક ખોલો.

છબી
18 તારીખ ના રોજ રેલવે રિકરુમેન્ટ બોર્ડ દ્વારા લેવામાં આવતી RRB NTPC ની પ્રિલીમ પરીક્ષાઓ ના પ્રથમ ભાગ ની તારીખો અને કોલ લેટરની જાહેરાત કરવામાં આવી. RRB NTPC ની  પરીક્ષાઓ 28 ડિસેમ્બર થી ચાલુ થવાની છે અને આ પરીક્ષાઓ 2 ભાગમાં લેવામાં આવશે. 28 ડિસેમ્બર થી શરૂ થતી પરીક્ષાના કોલ લેટર નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. https://dc4-g22.digialm.com//EForms/loginAction.do?subAction=ViewLoginPage&orgId=2667&formId=68658&ERRORMSG=City+Slip+is+not+live+for+your+application આ કોલ લેટર ડાઉનલોડ કરવાની માહિતી જેમકે રજીસ્ટ્રેશન નમ્બર અને પાસવર્ડ આપે ફોર્મ ભરતી વખતે આપેલ ઇમેઇલ આઈ ડી પર પેહલાથી બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યા છે તે ચકાસી લેવા વિનંતી. કૌશલ અસોડિયા.

સ્ટાફ નર્સ વર્ગ-3 ની ભરતી. 700 ખાલી જગ્યાઓ પર ભરતી.

છબી
   આરોગ્ય, તબીબી સેવાઓ, અને તબીબી શિક્ષણ ,  ગાધીનગરના તાબા હેઠળની  રાજયની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફ નર્સ વર્ગ 3 ની  ૭૦૦ ખાલી જગ્યાઓ ની ભરતી તારીખ 01/01/2021 થી શરૂ થશે.  આ ભરતી તમે  https://ojas.gujarat.gov.in/ પર ભરી શકશો.  આ માટે જરૂરી લાયકાત બી એસસી નર્સીગ ડિગ્રી અથવા GNM અથવા ANM નો કોર્સ 10 વર્ષ ના એક્સપિરિયન્સ સાથે હોવું જોઈએ. વય મર્યાદા 40 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ અને અનુસૂચિત જાતિ ના નિયમો અનુસાર 5 વર્ષ ની ઉપલી વયમર્યાદામાં વધારો અને 40% કરતા વધુ વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષ ઉપલી વાયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે.

સ્પંદનો (કાવ્ય સંગ્રહ)ચિરાગભાઈ રાજવંશ (ગુજરાત પ્રદેશ પ્રમુખ,ભારતીય દલિત પેંથર)

છબી
હજારો વર્ષોથી કલમથી વિમુખ રખાયેલો ને શાસ્ત્રોથી માઈલો દૂર શસ્ત્રોથી તરછોડાયેલો ને પડછાયાથી પડછાયેલો. પણ હવે એ નહીં ચાલે  આજે તો છે મારા હાથ માં કલમ અને રચી શકુ છું હું પણ શાસ્ત્ર ચલાવી શકુ છું હું પણ શસ્ત્રો અને પડછાયો મારો તો  બીજા પડછાયાઓને ગાળવા માટે તૈયાર છે. એટલે જ તો  ઉડી રહ્યું છે એમનું નૂર પણ હવે તો હું એ......હું જ છું. સ્પંદનો (કાવ્ય સંગ્રહ) ચિરાગભાઈ રાજવંશ (ગુજરાત પ્રદેશ પ્રમુખ,ભારતીય દલિત પેંથર)

રાજકોટ પડધરી ખાતે દલિત પેંથર ની નવી ટીમની રચના થઈ.

છબી
આજે ભારતીય દલિત પેંથર ગુજરાત ના સંગઠન ના વિસ્તાર માટે તારીખ 10/12/2020 ના રોજ રાજકોટ પડધરી તાલુકા ની સંગઠન ની બોડી ની નિર્માણ પડધરી ખાતે કરવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ ના સંગઠન ચિરાગભાઈ મહેરિયા અને અમદાવાદ શાહીબાગ વોર્ડ પ્રમુખ ભરતભાઇ પરમાર ની હાજરીમાં પડધરી  તાલુકાના સંગઠન ની રચના નિયુક્તિ પત્ર અને "ડૉ બાબાસાહેબ આંબેડકર" દ્ધારા લિખિત અને  ભારતીય દલિત પેંથર ના ફાઉન્ડર "ડૉ રામેશચંદ્ર પરમાર દ્વારા અનુવાદ કરેલી પુસ્તક "ભારતમાં જાતિઓ"  આપી નિયુક્તિ આપવામા આવી જેમાં  ભારતીય દલિત પેંથર ના પડધરી તાલુકા ના હોદાઓ નીચે પ્રમાણે નિયુક્ત કર્યા.        દેવરાજ કાનજીભાઈ ચૌહાણ (પ્રમુખ- પડધરી તાલુકો) નરેન્દ્રભાઈ મનસુખભાઈ  ચાવડા (ઉપ પ્રમુખ- પડધરી તાલુકો)  રવીરાજભાઈ બાબુભાઈ  સિંધવ (મહામંત્રી - પડધરી તાલુકો) દિનેશભાઈ બીજલભાઈ ડાંગર (સંગઠક - પડધરી તાલુકો) દિનેશ દેવશીભાઈ ચૌહાણ  (કારોબારી સભ્ય - પડધરી તાલુકો) જગદીશભાઈ આંબાભાઈ ( ગ્રામીણ સંગઠન મંત્રી - પડધરી તાલુકો) જેસિંગભાઈ ચાવડા  ( સંગઠન મંત્રી -...

તે દિવસે અમે આઝાદ- રાહુલ પરમાર મહામંત્રી ભારતીય દલિત પેંથર ગુજરાત.

છબી
આજે *રાહુલ પરમાર સાહેબ* ની કવિતા આપની સમક્ષ રજુ કરું છું.                    તે દિવસે અમે આઝાદ અમારા ઘરનો પાણીનો ગ્લાસ તમે મોઢે માંડશો,  તે દિવસે અમે આઝાદ ભારત દેશ ના ગામડાઓ માથી વાસ ના લેબલો જે દિવસે હટશે, તે દિવસે અમે આઝાદ  અમને અડકવાથી તમે નહી અભડાઓ, તે દિવસે અમે આઝાદ ગામડાઓ મા ચાની કીટલીએ અમારી રકાબીઓ અલગ નહીં હોય, તે દિવસે અમે આઝાદ અમારા મોતનો મલાજો ગામના અલગ સ્મશાન થી ના લજવાય,  તે દિવસે અમે આઝાદ  તમારી હવસ નો ભોગ અમારી બેન દીકરીઓ ના બને, તે દિવસે અમે આઝાદ ગામમા અમારો વરઘોડો તમારી ભજન મંડળીઓ દ્વારા ના રોકાય, તે દિવસે અમે આઝાદ તમારી સોસાયટીઓ મા અમે વસવાટ કરી શકીએ,   તે દિવસે અમે આઝાદ અમારી મૂછો થી જો તમારું અહંમ ના ઘવાય, તે દિવસે અમે આઝાદ તમારા વેદો માથી વર્ણ વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જાય,                           તે દિવસે અમે આઝાદ અને                    ...

ગુજરાતમાં કોરોના નો કહેર યથાવત

છબી
અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવા છતાં વાયરસ ફેલાવાની તીવ્રતા સતત વધી રહી છે વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના ના 67735 શંકાસ્પદો માંથી ૧૫૪૦ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નું જાહેર કરતા ગુરુવારની સાંજે આરોગ્ય વિભાગે સારવાર હેઠળના તેર દર્દીઓના મૃત્યુ થવાનું જાહેર કર્યું. આમાં સૌથી વધુ અમદાવાદના 314 નવા કેસ અને નવ દર્દીઓ ના મૃત્યુ પામેલ છે.  અમારી આપ સહુને વિનંતી છે કે સાવચેત રહો અને સુરક્ષિત રહો. માસ્ક પહેરો. કૌશલ અસોડિયા.

किसानों की खुद्दारी

છબી
किसान आंदोलन  चल रहा है इसी दौरान किसान नेताओं की सरकार के साथ दूसरी बार मीटिंग का आयोजन किया गया।  विज्ञान भवन में हुई ये मीटिंग में थोड़े मुद्दों पर दोनों पक्षोकी सहमति बनी। फिर खाने का समय हुवा मीटिंग थोड़े समय के लिए स्थगित की गई। किसानों द्वारा सरकारी खाना खाने के इनकार के बाद का अपना लंगर खाता वीडियो किसानों ने सरकारी खाना खाने से इनकार कर दिया ओर अपना लंगर ही खाया। जय किसान कौशल आसोडिया 7567274964

आन्दोल कर रहे किसानोंकी सच्चाई ?

છબી
किसानों को ये गोदी मीडिया के द्वारा खालिस्तानी के रूप में संबोधित करते देखा गया है। या किसानो को शहरी नक्सलि बात रहे हैं। लेकिन किसानों की मांग अलग है। दूसरी तरफ, किसानों द्वारा की गई मांगें इस प्रकार हैं। 1. जो भी कॉर्पोरेट उनकी फसल खरीदता है उसमे न्यूनतम समर्थन मूल्य दिया जाना चाहिए। 2. उनकी मंडी को चालू रखा जाए। 3. जिन किसान मित्रों पर खुद की फसल का भूसा जलाने का मुकदमा दर्ज किया गया है, उन्हें सरकार द्वारा हटा दिया जाना चाहिए। मुख्य रूप से किसान इस मुद्दे पर लड़ रहे हैं। कौशल आसोडिया 7567274964

વિરોધ કરતા ખેડૂતોની સચ્ચાઈ.......

છબી
ખેડૂતો ને આ ગોદી મીડિયા ખાલિસ્તાની ની કહીને સંબોધતા જોવા મળી છે. અથવા તો ખેડૂતોને અર્બન નક્સલ કહી ને બોલાવી રહી છે. પરંતુ ખેડતોની માંગો અલગ છે બીજી બાજુમાં ખેડૂત આંદોલન કારીઓ દ્વારા કરવામાં આવેલ માંગો નીચે મુજબ છે 1. કોર્પોરેટ જે પણ ઉપજ ખરીદે તેમાં પણ મિનિમમ સપોર્ટ પ્રાઈઝ અપવમાં આવે. 2 . તેમની મંડી ને ચાલુ રાખવામાં આવે. 3. પોતાની પરાલી સળગાવના કારણે જે જે ખેડૂત મિત્રો પર કેસ કરવમાં આવ્યા છે સરકાર દ્વારા તે હટાવમાં આવે. મુખ્યત્વે ખેડૂતો આ મુદ્દા પર લડી રહ્યા છે.  કૌશલ આસોડિયા 7567274964

Why only farmers from Punjab and Haryana are protesting.

છબી
Only farmers from Punjab and Haryana protest and farmers from Gujarat and Maharashtra or other farmers do not protest. The reasons are as follows. In Punjab and Haryana, farmers were given msp i.e. minimum support price. No other farmers have ever received msp for their produce. Farmers in Punjab and Haryana fear that under the law, their mandis will be destroyed and corporates will buy produce at lower prices and farmers' debts will increase. Farmers from the rest of India do not understand the importance of msp and are not involved in protests. If you like this blog, please like and send it to more people Kaushal   Asodia 7567274964